યુઝવેન્દ્ર ચહલને ચીયર અપ કરવા મેદાનમાં પહોંચી RJ મહવશ


By Vanraj Dabhi09, Apr 2025 03:59 PMgujaratijagran.com

પંજાબ અને ચેન્નાઈ

IPL 2025માં 22મી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી.

ક્યું મેદાન

આ મેચ ચંદીગઢના મુલ્લાનપુર ખાતે આવેલા મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.

RJ મહવશ

આ મેચમાં RJ મહવશ પંજાબ કિંગ્સની ટીમને ચીયર કરતી જોવા મળી હતી.

ડેટની અફવા

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર અફવાઓ ચાલી રહી છે કે RJ મહવશ અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ડેટ કરી રહ્યા છે.

ચહલ-ધનશ્રી

ધનશ્રી વર્મા સાથે ચહલના છૂટાછેડા પછી આ ચર્ચાએ જોર પકડ્યું હતું.

ચહલને સપોર્ટ

RJ મહવશ પંજાબ કિંગ્સ ટીમ અને યુઝવેન્દ્ર ચહલને ચીયર કરતી જોવા મળી હતી.

રિએક્શન વાયરલ

મહવશે મેચ દરમિયાન કેટલાક રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

કોણ જીત્યું

આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પંજાબ કિંગ્સે 18 રનથી જીતી મેળવી હતી.

ચહલ સાથેની સેલ્ફી

સોશિયલ મીડિયા પર ચહલ સાથેની સેલ્ફી તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

યુઝરની કમેન્ટ

સોશિયલ મીડિયા પર એક યુઝરે તેના રિએક્શન પર કમેન્ટમાં કહ્યું કે આ રિલેશન કન્ફર્મ થયું.

Tamannaah Bhatia: તમન્ના ભાટિયાએ સુંદર તસવીરો શેર કરી