તમન્ના ભાટિયાએ હાલ સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરી છે.
પિંક સાડીમાં તમન્ના ભાટિયા સુંદર લાગી રહી છે.
તમન્ના ભાટિયાની આ પોસ્ટ પર તેના ચાહકોએ કોમેન્ટ કરી છે.
તેના ચાહકોને તમન્ના ભાટિયાનો આ લૂક ખૂબ પસંદ આવી રહ્યો છે.
તમન્ના ભાટિયા અને વિજય વર્મા પોતાના સંબંધોને લઈને હાલ ચર્ચામાં છે.
તમન્ના ભાટિયા અને વિજય વર્માના બ્રેકઅપને લઈને હજુ કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી.