RILએ છેલ્લા 10 વર્ષમાં 150 અબજ ડોલરનું મૂડી રોકાણ કર્યું


By Nileshkumar Zinzuwadiya28, Aug 2023 04:15 PMgujaratijagran.com

રૂપિયા 150 કરોડનું રોકાણ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સોમવારે કહ્યું કે કંપનીએ છેલ્લાલ 10 વર્ષમાં કુલ 150 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. જે કોઈ પણ કંપની દ્વારા કરવામાં આવેલુ સૌથી વધારે રોકાણ છે.

બોર્ડમાં મળ્યું સ્થાન

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સોમવારે ઉત્તરાધિકાર યોજનાનો માર્ગ મોકળો કરી દીધો છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરી ઈશા અને દીકરા આકાશ તથા અનંતને RILના બોર્ડમાં સ્થાન મળ્યું છે.

RILમાં રૂપિયા 31.40 ઘટાડો

દરમિયાન આજે શેરબજારમાં RILના શેરનો ભાવ રૂપિયા 31.40 એટલે કે 1.27 ટકા ઘટી રૂપિયા 2,436.95 થયો છે.

ઈન્ટ્રા-ડેમાં હાઈ-લો

કંપનીના શેરનો ભાવ ઈન્ટ્રા-ડે હાઈ રૂપિયા 2484 અને ઈન્ટ્રા-ડે લો 2,431 બોલાયો હતો. જોકે અંતે 1.27 ટકા ઘટાડા સાથે બંધ થયો છે.

જનધન યોજનાથી દેશમાં આવી ક્રાંતિ, ખાતાની સંખ્યા 50 કરોડને પાર