જનધન યોજનાથી દેશમાં આવી ક્રાંતિ, ખાતાની સંખ્યા 50 કરોડને પાર


By Nileshkumar Zinzuwadiya28, Aug 2023 03:29 PMgujaratijagran.com

નાણાં મંત્રીએ શું કહ્યું

નાણાં પ્રધાન નિર્મલા સીમારમણે કહ્યું છે કે દેશમાં જનધન યોજના મારફતે આવેલા પરિવર્તન તથા ડિજીટલ પરિવર્તને દેશમાં આર્થિક મોરચે ક્રાંતિ સર્જી છે.

50 કરોડથી વધારે

તેમણે કહ્યું કે તેના મારફતે 50 કરોડથી વધારે લોકોએ ઔપચારિક બેન્કિંગ પ્રણાલીમાં જોડવામાં આવ્યા, આ ખાતામાં જમા રકમ રૂપિયા બે લાખ કરોડથી પણ વધારે છે.

55.5 ટકા બેન્ક ખાતા મહિલાઓ

PMJDYની નવમી વર્ષગાંઠ નિમિત્તે સીતારમણે કહ્યું કે 55.5 ટકા બેન્ક ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે અને 67 ટકા ખાતા ગ્રામીણ/અર્ધ શહેરી વિસ્તારોમાં ખોલામાં આવ્યા છે.

US ફેડ રિઝર્વ વધારી શકે છે વ્યાજ, સેંકડો રોકાણકારોમાં ચિંતા