હિન્દુ ધર્મમા વાસ્તુશાસ્ત્રનુ વિશેષ મહત્વ છે. જેથી ઘરનો દરેક સામાન વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગોઠવવો જોઈએ.
સામાન્ય રીતે દરેક ઘરમા સોફા હોય છે પરંતુ ઘરમા ખોટી દિશામા સોફા રાખવાથી નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જો તમારા ઘરમા એલ આકારનો સોફા છે તો તેનો એક ભાગ પશ્ચિમ અને એક ભાગ દક્ષિણ દિશામા રાખો.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમારા ઘરમા ત્રણ સીટો વાળો સોફા છે તો તેને મૂકવા માટે દક્ષિણ દિશા પસંદ કરો. આ પ્રકારના સોફા માટે દક્ષિણ દિશાને શુભ માનવામા આવે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સોફાને કોઈ દિવસ ખાલી ન રાખો. તમે સોફા પર તકીયો રાખી શકો છો. સોફા પર તકીયો રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી શકે છે.
કેટલાક લોકો મેનની પાસે સોફા મૂકે છે પણ આવુ કરવાથી બચવુ જોઈએ. આવુ કરવાથી વાસ્તુદોષ લાગી શકે છે.
જો તમે વાસ્તુશાસ્ત્રના આ નિયમોનુ પાલન કરો છો તો ઘરમા સુખ શાંતિની સ્થાપના થાય છે.