તુલસીના આ ઉપાય બનાવી દેશે તમને ધનવાન


By Hariom Sharma02, Dec 2023 02:33 PMgujaratijagran.com

તુલસીનો છોડ

હિન્દુ ધર્મમા તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામા આવે છે. તુલસીના છોડને ઘરમા લગાવવાથી ધનની અછત સર્જાતી નથી.

માં લક્ષ્મી

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે તુલસીના છોડમા માં લક્ષ્મીનો વાસ હોય છે. તે માટે ઘરમા આ છોડને જરુરથી લગાવો.

તુલસીના ઉપાય

તુલસીના છોડને ઘરમા લગાવવા ઉપરાંત તેના ઉપાય પણ ચમત્કારી હોય છે. ચલો તુલસી સાથે જોડાયેલા કેટલાક ઉપાય વિશે જાણીએ.

પર્સમા રાખો

તુલસીની મંજરીને પહેલા માં લક્ષ્મીને અર્પિત કરો અને પછી તેને પર્સમા રાખો. આમ કરવાથી પૈસા ટકી રહેશે.

નકારાત્મક ઉર્જા દૂર કરે

જો તમારા ઘરમા નકારાત્મક ઉર્જા વધી રહી છે તો તમે તુલસીની મંજરીને પાણીમા રાખીને તે પાણીના છાંટા ઘરમા છાંટો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે.

માં લક્ષ્મીની પૂજા

શુક્રવારના દિવસે માં લક્ષ્મીની પૂજા કરવાથી અને પૂજાની સામગ્રીમા તુલસીને સામેલ કરવાથી ધન આકર્ષિત થાય છે.

લગ્નમા અવરોધ

જો કોઈને લગ્નમા અવરોધ આવે છે તો તુલસીને શિવલિંગને અર્પણ કરો. આ કરવાથી લગ્નમા આવતા અવરોધ દૂર થાય છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

2 ડિસેમ્બર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today December 2, 2023