ફેન્સને પસંદ પડી રહ્યો છે Ridhima Panditનો આ ટ્રેડિશનલ લુક, જુઓ અફલાતૂન તસવીરો
By Sanket Parekh
27, Dec 2022 05:50 PM
gujaratijagran.com
રિદ્ધિમા પંડિતે સોશિયલ મીડિયામાં લેટેસ્ટ ફોટો શેર કર્યાં છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.&
લેટેસ્ટ તસવીરેમાં રિદ્ધિમાએ વ્હાઈટ અને ગોલ્ડન કલરનો લહેંગો કેરી કર્યો છે.&
એક્ટ્રેસની દરેક ફોટો અને લુક્સ ફેન્સને પસંદ પડી રહ્યાં છે.&
રિદ્ધિમા પંડિતનો દરેક લુક બેહદ હોટ હોય છે. એક્ટ્રેસ દરેક લુક્સમાં તેના હુસ્નનો જલવો વિખેરે છે.
એક્ટ્રેસના દરેક લુક ગ્લેમરથી ભરપુર હોય છે. જેને તમે તસવીરોમાં જોઈ શકો છો.&
For More Stories like this:Click here
Mouni Roy નો આ શોર્ટ સ્ટ્રેપ ડ્રેસ લુક છે 'New Year પાર્ટી પરફેક્ટ'
Explore More