Mouni Roy નો આ શોર્ટ સ્ટ્રેપ ડ્રેસ લુક છે 'New Year પાર્ટી પરફેક્ટ'


By Dharmendra Thakur27, Dec 2022 05:20 PMgujaratijagran.com

મૌની રોયે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની શોર્ટ ડ્રેસ લુકમાં ઘણી તસવીરો શેર કરી છેપાર્ટી લુક

ડિવા આ ઓફ વ્હાઇટ કલરની પર્લ ડ્રેસમાં ઘણી આકર્ષક નજર આવી રહી છેઆકર્ષક લુક

તમે મૌનીના આ ઓલ ઓવર લુકને ન્યૂ યર પાર્ટીમાં ટ્રાય કરી શકો છોન્યૂ યર પાર્ટીમાં કરો ટ્રાય

એક્ટ્રેસે આ વેસ્ટર્ન આઉટફિટની સાથે મિનિમલ મેકઅપથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છેમિનિમલ મેકઅપ

એક્ટ્રેસ આ તસવીરમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છેખૂબસૂરત&

મૌનીનો આ બોડીકોન મિડી વાળો સિઝલિંગ લુક પણ બેસ્ટ છેસિઝલિંગ લુક

For More Stories like this:Click here

Mental Health: માનસિક સ્વાસ્થ્ય જરૂરી છે, વધશે કાર્યક્ષમતા