Mental Health: નિયમિત રીતે વ્યાયામ કરો, ફરવા જાવ, પોતાને ગમતું હોય તેવું કામ કરો.
By Jignesh Trivedi
27, Dec 2022 05:13 PM
gujaratijagran.com
સંગીત સાંભળો કે ગીત વગાડો, ડાન્સ કરો. તેના કારણે પોઝિટિવિટી પણ આવે છે.ગીત-સંગીતમાં રસ દાખવો
મિત્ર બનાવો અને તેમની સાથે ફરવા જાવ. તમારા શોખ પૂરા કરો. મિત્ર બનાવો
પોતાના પ્રિયજન સાથે વાત કરો. મનની વાત શેર કરો. પોતાની માનસિક સ્થિતિથી અવગત કરો. મનની સ્થિતિ જણાવો
સવારે જલદી ઊઠો. સ્નાન કરો અને તમારી દિનચર્યા બદલો. દિનચર્યા બદલો
ધર્મ સાથે જોડાઈને રહો અને ઈશ્વરની ભક્તિ કરો. વિચારને સતત સકારાત્મક રાખો. ઈશ્વર પર વિશ્વાસ રાખો
For More Stories like this:ALL PHOTO CREDIT: INSTAGRAM/ KRITI SANON
'તારક મહેતા...!' ફેમ Babita Ji ના આઉટફિટ, પાર્ટી માટે તમે પણ કરી શકો છો ટ્રાય
Explore More