Ridhi Dograએ વન શોલ્ડર ડ્રેસમાં શેર કરી ચાર્મિંગ ફોટોઝ


By Jignesh Trivedi22, Dec 2022 09:37 PMgujaratijagran.com

એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા પોતાની ક્યૂટનેસવાળી અદાઓથી ફેન્સને ઈમ્પ્રેન્સ કરવાનું સારી રીતે જાણે છે

રિદ્ધિ ડોગરા આ ફોટોમાં સિઝલિંગ પોઝ આપતી કાતિલ લાગે છે.

એક્ટ્રેસે સ્ટાઈલિશ વન શોલ્ડર ડ્રેસની સાથે જ મોટાં ઈયરિંગ્સ અને સ્ટાઈલિશ હેર રાખ્યાં છે.

રિદ્ધિની ડ્રેસિંગ સેન્સની ચર્ચા ચારેબાજુ છે. એક્ટ્રેસ દરેક વખતે યૂનિક ફેશનમાં ફેન્સને ચોંકાવે છે.

એક્ટ્રેસ 38 વર્ષની ઉંમરે પણ ઈન્ડસ્ટ્રીની હસીનાઓને માત આપે છે.

રિદ્ધિ ડોગરા ટીવી શોઝમાં ઓળખ બનાવ્યા પછી વેબ સીરીઝમાં જોવા મળે છે.

For More Stories like this:Click here

આ 7 વસ્તુ બનાવશે ચાને વધારે ટેસ્ટી