શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન ડી ખૂબ જ ઉપયોગી છે. શરીરમા વિટામિન ડીની ઉણપ સર્જાતા ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. ચલો જાણીએ વિટામિન ડીની ઉણપ પૂરી કરવા માટે ક્યાં ડ્રાઈફ્રૂટ્સનુ સેવન કરવુ જોઈએ.
એક્સપર્ટ અનુજા ગોરના પ્રમાણે ઘણા લોકો એ વાતથી અજાણ હોય છે કે તેઓ વિટામિન ડીની ઉણપનો શિકાર બની ગયા છે. વિટામિન ડી શરીરમા કેલ્શિયમની ઉણપ દૂર કરવામા મદદ કરે છે.
વિટામિન ડીની ઉણપ સર્જાતા કમજોર થવુ, બેચેની થવી તથા ચિડિયાપણુ આવુ વગેરે લક્ષણો શરીરમા જોવા મળે છે. આ ઉપરાંત વાળનુ ખરવુ પણ વિટામિન ડીની ઉણપના મુખ્ય લક્ષણ છે.
બદામમા વિટામિન ડી ભરપૂર માત્રામા હોય છે. બદામમા કેલ્શિયમ, ફોસ્ફોરસ, મૈગંનીજ જેવા સ્ત્રોત રહેલા હોય છે. બદામનુ સેવન કરવાથી સાંધાના દુખાવા દૂર થાય છે.
વિટામિન ડીની ઉણપ સર્જાતા તમારે કાજૂનુ સેવન કરવુ જોઈએ. તેમા વિટામિન ડી ઉપરાંત કેલ્શિયમ, ફોલેટ, મેગ્નેશિયમ જેવા પોષકતત્વો રહેલા હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામા મદદ કરે છે.
સવારે ખાલી પેટ ખજૂર ખાવાથી શરીરમા વિટામિન ડીની ઉણપ દૂર થાય છે. ખજૂર હાડકાઓને મજબૂત બનાવવામા મદદ કરે છે.
અખરોટનુ સેવન કરવાથી વિટામિન ડી, ઓમેગા 3, કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. તેના માટે રોજ ઉઠીને અખરોટનુ સેવન કરો.
વિટામિન ડીની ઉણપ સર્જાતા તમે રોજ અંજીરનુ સેવન કરી શકો છો. રોજ 2-3 અંજીરનુ સેવન કરવાથી તમે જલ્દી બીમાર પણ થતા નથી.