ચોખાના લોટમાંથી બનાવો આ સ્વાદિષ્ટ વાનગી


By Jivan Kapuriya25, Jul 2023 05:59 PMgujaratijagran.com

જાણો

તમે ચોખાના લોટથી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો, જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્દી પણ હોય છે. ચાલો જાણીએ તેનીથી બનેલી વિવિધ વાનગીઓ વિશે

ઢોસા

તમે ચોખાના લોટથી ઢોસા બનાવી શકો છો.આ માટે ચોખાના લોટનું બેટર બનાવો અને પછી તેને ગરમ તવા પર ઢોસાની જેમ ફેલાવો,ચોખાના લોટના ઢોસા કર્ણાટક રાજ્યમાં પ્રખ્યાત વાનગી છે.

ઢોકળા

તમે ચોખાના લોટથી ગુજરાતી વાનગી ઢોકળા પણ બનાવી શકો છો. ચોખાના લોટ ઉપરાંત ચણાના લોટ,ચણાની દાળ, સોજીના લોટમાંથી પણ ઢોકળા બનાવી શકાય છે.

પુડલા

ચોખાના લોટના પુડલા હેલ્દી અને ટેસ્ટી હોય છે.તેને બનાવવા માટે સૌપ્રથમ ચોખાના લોટની સ્મૂધ બેટર બનાવો અને તવા પર તેલ વડે શેકીને પુડલા જેવું બનાવી લો. તેને શબ્જી,ચટણી સાથે ખાવ.

ખોવા પીઠા

તમે ચોખાના લોટમાંથી ખોવા પીઠા બનાવી શકો છો.આ વાનગી મીઠી છે, જે સામાન્ય રીતે ઉત્તર ભારતના લોકો શિયાળામાં શાય છે. તેને દૂધ અથવા પાણીમાં ઉકાળીને તૈયાર કરવામાં આવે છે.

ચોખાના વડા

તમે ચોખાના લોટમાંથી વડા તૈયાર કરી શકો છો. તે ખાવામાં સ્વાદિષ્ટ અને ખૂબ જ ક્રિસ્પી હોય છે. તમે તેને ચટણી સાંભર વગેરે સાથે ખાઈ શકો છો.

દાળ ફ્રાય

તમે ચોખાના લોટમાંથી દાળ ફ્રાય પણ બનાવી શકો છો. આ વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્દી હોય છે.તે તેલ વગર બનાવવામાં આવે છે.

ઉન્ની અપ્પમ

ઉન્ની અપ્પમ કેરળની એક લોકપ્રિય વાનગી છે, જે ચોખાના લોટ,ગોળ,કેળા,ઘી વગેરેમાંથી બનાવવામાં આવે છે.તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

તમે આ વાનગીઓને ચોખાના લોટમાંથી પણ બનાવી શકો છો.

સોજીને લાંબા સમય સુધી કેવી રીતે સ્ટોર કરશો, આવો જાણીએ