Rhea Chakrabortyએ બ્લેક ડેનિમ આઉટફિટમાં શેર કર્યો બોલ્ડ લુક


By Manan Vaya27, Nov 2022 04:51 PMgujaratijagran.com

રિયાએ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટોઝ શેર કર્યા છે.

લેટેસ્ટ ફોટોઝમાં અભિનેત્રીએ બ્લેક ડેનિમ શોર્ટ્સ, જેકેટ અને ક્રોપ ટોપ કેરી કર્યો છે.

રિયાની મનમોહક અદા ફેન્સને દીવાના કરી રહી છે.

રિયાનો આ ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

રિયા સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે.

રિયાના ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

ALL PHOTO CREDIT: INSTAGRAM/ RHEA CHAKRABORTY

સમાચારથી સતત અપડેટ રહેવા &અહીં ક્લિક કરો.

South Actress Raai Laxmi ની આ 8 તસવીરોએ ઇન્ટરનેટ પર લગાવી આગ