South Actress Raai Laxmi ની આ 8 તસવીરોએ ઇન્ટરનેટ પર લગાવી આગ


By Dharmendra Thakur27, Nov 2022 04:50 PMgujaratijagran.com

રાય લક્ષ્મી સાઉથની ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક છે, તેનો દરેક લુક ફેન્સને ઘણો પસંદ આવે છે

આ બિકીની લુકમાં રાય લક્ષ્મી ઘણી સુંદર લાગી રહી છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે, તે તેની તસવીરો શેર કરતી રહે છે

રાય લક્ષ્મી આ પ્રિન્ટેડ બિકીની લુકમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે

રાય લક્ષ્મી આ લુકમાં ખૂબ જ ખૂબસૂરત દેખાઈ રહી છે

આ પિંક બિકિનીમાં અભિનેત્રીનો લુક ઘણો ખાસ છે, રાય લક્ષ્મીએ પગમાં એન્કલેટ પણ કૈરી કરેલ છે

ALL PHOTO CREDIT: INSTAGRAM/ RAAI LAXMI

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

શિયર ટૉપ અને ડેનિમ જીન્સમાં ઉર્ફી જાવેદનો જોવા મળ્યો હટકે અંદાજ