બેકિંગ સોડા ઘરની સફાઇમાં ખૂબ જ કામ આવે છે. આમા એક્સફોલિએટિંગ ગુણ રહેલા હોય છે, જે વસ્તુઓને સાફ રાખવાનું કામ કરે છે. આનો ઉપયોગ તિજોરીનો કાટ સાફ કરવા માટે પણ કરી શકાય છે.
જો બેકિંગ સોડાની સાથે લીંબુનો રસ મિક્સ કરવામાં આવે તો તે વધુ સારું કામ કરે છે. આ માટે પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો, હવે બેકિંગ સોડ નાખો, પછી તિજોરીના કાટને તેનાથી સાફ કરો. ત્ચાર બાદ ટૂથબ્રશથી તિજોરીને
લીંબુનો રસ સફેદ ચૂનાના ક્રિસ્ટલને સક્રિય કરે છે અને કાટને નરમ કરીને દૂર કરે છે. કાટવાળી જગ્યા પર થોડો લીંબુનો રસ છાંટો અને પછી ચૂનો લગાવીને તેને સૂકાવવા દો ત્યાર બાદ લીંબુની છાલ વળે તેને હટાવો.
એક વાટકીમાં 2થી3 કપ ગરમ પાણી લો અને તેમાં 2 ચમચી ડિટર્જેન્ટ મિક્સ કરો. ગરમ પાણીમાં જ્યારે ડિટર્જેન્ટ ઓગળી જાય તો સોફ્ટ સ્ક્રબરની મદદથી કાટને સાફ કરો. સફાઇ દરમિયાન સોફ્ટ સ્ક્રબરને ડિટર્જેન્ટવાળા પાણીમા
સફેદ વિનેગર સૌથી જોરદાર વસ્તુ છે, જેનો ઉપયોગ કાટને દૂર કરવા માટે કરવામાં આવે છે. કાટવાળી જગ્યા પર તમે થોડું વિનેગર છાંટો અને એલ્યુમિનિયમ ફોઇલને વિનેગરમાં ડૂબાડો, ત્યાર બાદ કાટવાળા ભાગ પર રાખો અને તેને
એરોસોલથી તિજોરી પર લાગેલો કોઇ પણ પ્રકારના ડાઘા સરળતાથી હટાવી શકાય છે. આ માટે એરોસોલ સ્પ્રેને બોટલમાં ભરીલો અને ડાઘાવાળી જગ્યા પર છાંટી દો. થોડી વાર પછી કપડાથી તેને સાફ કરો. તમારી તિજોરી સારી રીતે સાફ
વધુ પાણીના ઉપયોગથી કાટની સમસ્યા વધવા લાગે છે. આ કારણે થોડી માત્રામાં જ પાણીનો ઉપયોગ કરવો. તિજોરી સાફ કરતાં સમયે વધારે રગડવાથી પણ તે ખરાબ થઇ શકે છે, આ વાતોનું ધ્યાન રાખવું.