સપનામાં આ વસ્તુ જોવા મળે તો સમજવું ધનલાભ ચોક્કસ થશે


By Kishan Prajapati23, Feb 2023 04:17 PMgujaratijagran.com

નોળિયો

સપનામાં નોળિયો દેખાવો તે શુભ હોય છે. સ્વપ્ન શાસ્ત્ર મુજબ નોળિયો જોવા મળે તો આભૂષણ મળવાનો સંકેત છે.

ઝાડ

સપનામાં ઝાડ પર ખુદ ચઢતા હોય તે શુભ માનવામાં આવે છે. તે આર્થિક સ્થિતિ મજબૂત થવાનો સંકેત છે.

મધમાખીનો મધપુડો

સપનામાં મધમાખીનો મધપુડો દેખાવો પણ શુભ સંકેત છે. તે રૂપિયા મળવા તરફનો ઇશારો કરે છે.

પોપટ

સપનામાં પોપટ જોવા મળવો તે સારું માનવામાં આવે છે. તે ધનવાન બનવાનો સંકેત આપે છે.

દૂધ

સપનામાં ખુદને દૂધ પીતા જોવા શુભ સંકેત હોય છે. તેમાં દરેકનું નસીબ ચમકે છે.

વિંછી

જો તમને વિંછી જોવા મળે તો ધન પ્રાપ્તિ થઈ શકે છે.

વૃક્ષ

સપનામાં ફળવાળપં ઝાડ દેખાવું શુભ છે. તે અચાનક ધન મળવાો સંકેત મળે છે.

Meanings of Holi Festival Colors: રંગોના તહેવાર હોળીના દરેક રંગનું આ છે મહત્ત્વ