નથી સમજી શકતા કેમ વધી રહ્યું છે ઝડપથી વજન? 99% તમારી આ ભૂલો હોઈ શકે છે જવાબદાર


By Sanket M Parekh13, Aug 2023 04:38 PMgujaratijagran.com

એક્સરસાઈઝની કમી

જો તમે એક્સરસાઈઝ ના કરતા હોવ, તો તમને મોટાપાની સમસ્યા થઈ શકે છે. આ કારણોસર જ તમારે આળસ અને સુસ્તીનો પણ સામનો કરવો પડી શકે છે.

ઓવરઈટિંગ

ઓવરઈટિંગ કરવાના કારણથી તમે મોટાપાનો શિકાર બની શકો છો. વધારે ખાવાથી પણ શરીરમાં ફેટ અને કેલરીનું પ્રમાણ વધી શકે છે.

જંક ફૂડ

જંક ફૂડમાં સેચ્યુરેટેડ ફેટ, કેલરી અને ઑઈલ વધારે પ્રમાણમાં યુઝ કરવામાં આવે છે. જેના કારણે વજન વધી શકે છે.

વધારે ગળ્યુ ખાવાથી

ગળ્યા ફૂડ્યમાં કેલરી અને સુગરનું વધારે પ્રમાણ હોય છે. જે શરીરમાં ફેટ વધારે છે. વજન ઘટાડવા માટે વધારે ગળ્યુ ખાવાનું ટાળવું જોઈએ.

બેઠાળુ જીવન

ડેસ્ક જૉબમાં લોકો કલાકો સુધી એક જ જગ્યા પર બેસીને કામ કરે છે. જેના કારણે તમારું મેટાબૉલિજ્મ સ્લો થવાની સાથે કેલરી બર્ન નથી થી શકતી. જે વજન વધવાનું કારણ બને છે.

એનર્જી ડ્રિન્ક

એનર્જી ડ્રિન્કમાં સુગર અને કેલરી વધારે પ્રમાણમાં હોય છે. જે મોટાપાનું કારણ બની શકે છે. આથી વજન ઉતારવા માટે એનર્જી ડ્રિન્કથી દૂર રહેવું જોઈએ.

ઓવર સ્લીપિંગ

જો તમે ઓવર સ્લીપિંગ કરો છો, તો તેનાથી તમે સુસ્ત અને આળસુ બની જાવ છે. સવારે જલ્દી ઉઠવાથી તમે ફ્રેશ ફિલ કરશો. વધારે પડતા સૂવાથી તમે મોટાપાનો શિકાર બની શકો છો. જેનાથી બચવા માટે 608 કલાકની જ ઊંઘ લો અને એક્સરસાઈઝ કરો.

મોંઘી ક્રીમ્સની જરૂર જ નહીં પડે, ચહેરાની કાળાશ દૂર કરવા અપનાવો આ ઘરગથ્થુ નુસખા