જો તમે તમારી રોજિંદી ડાયટમાં આ એક વસ્તુને સામેલ કરો છો, તો સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ મળી શકે છે. આ સાથે જ સ્વાસ્થ્યને પણ અઢળક ફાયદા થાય છે.
જેમાં રહેલ એલિસિન બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં કારગર અને નીવડે છે. જ્યારે સેલેનિયમ સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદરૂપ થાય છે.
જો તમે દરરોજ લસણ ખાવ છો, તો બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં મદદ મળી શકે છે. આ માટે સવારના સમયે ભૂખ્યા પેટે લસણની 1-2 કળી ખાઈ શકો છો.
લસણમાં એલિસિન હોવાના કારણે ટેસ્ટોસ્ટેરોન લેવલ વધારવામાં મદદ મળી શકે છે. આ સાથે જ સ્પર્મ કાઉન્ટ પણ વધે છે.
દરરોજ લસણ ખાવાથી તણાવ ઘટાડવામાં મદદ મળે છે. જેના કારણે સ્પર્મ કાઉન્ટ પણ વધારવામાં મદદ મળી શકે છે.
નિયમિત લસણ ખાવાથી સ્ટેમિના વધારવામાં મદદ મળી શકે છે. આ સાથે જ દિવસભર શરીરને એનર્જેટીક બનાવી રાખે છે.
જો તમને લસણ ખાવાથી કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા એલર્જી જણાય, તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ.