રવિના ટંડનની પુત્રીને શું તમે જોઈ છે? સ્ટાઈલની બાબતમાં માતાને આપી રહી છે મ્હાત


By Sanket M Parekh10, Sep 2023 04:09 PMgujaratijagran.com

શોર્ટ ડ્રેસ

રાશાએ યેલો કલરના ડીપ નેક શોર્ટ ડ્રેસ કેરી કર્યો છે. આ આઉટફિટમાં એક્ટ્રેસની દીકરી ખૂબ જ હૉટ લાગી રહી છે.

વિન્ટર આઉટફિટ

રાશાએ બ્લેક ઈનર સાથે મેચિંગ વિન્ટર કોટ અને બ્લૂ જીન્સ પેયર કર્યું છે. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

લહેંગા લુક

રાશાએ બ્લેક કલરના ડીપ નેક બ્લાઉઝની સાથે મેચિંગ પ્રિન્ટેડ સ્કર્ટ કેરી કર્યું છે. આ સાથે જ નેકપીસ પણ પેયર કર્યું છે.

બોલ્ડ લુક

રાશાએ નારંગી કલરનો ક્રૉપ ટોપ અને બ્લૂ કલરના શોર્ટ્સ પેયર કર્યું છે. આ લુકમાં રાશાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

ઈન્ડિયન લુક

રવિનાની દીકરીએ વ્હાઈટ કલરના કુર્તાની સાથે મેચિંગ પ્લાઝો પેયર કર્યો છે. આ ઈન્ડિયન લુકમાં પણ રાશા અપ્સરા જેવી લાગી રહી છે.

બ્રાઉન લહેંગા લુક

રાશાએ બ્રાઉન કલરનો લહેંગા-ચોલી પેયર કર્યો છે. આ સાથે નેટ વાળો દુપટ્ટો કેરી કર્યો છે, જેમાં તે એકદમ હટકે લાગી રહી છે.

હોટ ડ્રેસ લુક

રાશાએ પિન્ક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. આ પ્રિન્ટેડ ડ્રેસમાં તે એકદમ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે.

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીના દેશી લુક