બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની પોતાના લુક્સને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
અભિનેત્રીએ કાર્તિક આર્યન અને પરેશ રાવલની ફિલ્મ 'ગેસ્ટ ઈન લંડન'થી અભિનયની દુનિયામાં એન્ટ્રી કરી છે
અભિનેત્રી આ લાઈટ ગ્રીન કલરના હેવી વર્ક ચોળી વિદ શ્રગ લહેંગામાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
જ્યોર્જિયા આ રફલ સાડીમાં હુસ્નની મલ્લિકા લાગી રહી છે
આ લાઈટ કલરની ઓર્ગેંઝા સાડી હાફ કર્લ હેર અને ક્રિસ ક્રોસ બ્લાઉઝમાં ડીવા કહેર મચાવી રહી છે
અભિનેત્રીનો દરેક ઈન્ડિયન લુક ઘણો આકર્ષક અને સિઝલિંગ હોય છે