તમન્ના ભાટિયા બોલિવૂડની મલ્ટી ટેલેન્ટેડ અભિનેત્રી છે
અભિનયની સાથે અભિનેત્રી પોતાના ક્લાસી ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે
અભિનેત્રીની આ રેડ શિમરી ઈન્ડો વેસ્ટર્ન સાડી ઘણો ગ્લેમરસ લુક આપી રહી છે
ડીવા આ પર્પલ બોડીકોન ગાઉનમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
તમન્નાનો ગ્રીન શિમરી શોર્ટ ડ્રેસ લુક ઘણો જ શાનદાર છે
અભિનેત્રી આ પિંક કલરના શિમરી મિની સ્કર્ટ વિદ શર્ટ લુકમાં ઘણી જ આકર્ષક લાગી રહી છે