ડેટ નાઈટ માટે જાહ્નવી કપૂરના આકર્ષક શિમરી ગાઉન


By Thakur Dharmendrasinh Dilipsinh09, Sep 2023 12:26 PMgujaratijagran.com

જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂર બોલિવૂડની ફેમસ સ્ટાર કિડ છે. અભિનેત્રીએ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની અલગ ઓળખાણ બનાવી છે

શાનદાર અભિનેત્રી

ફિલ્મ 'ધડક'થી બોલિવૂડમાં કદમ રાખનારી જાહ્નવી કપૂર શાનદાર અભિનેત્રી છે

ફિશ કટ

જાહ્નવીનો આ સ્કાઈ બ્લૂ શિમરી ફિશ કટ ગાઉન તમારા પાર્ટી લુકને ગ્લેમરસ બનાવી દેશે

હાઈ સ્લિટ

અભિનેત્રી આ પર્પલ કલરના હાઈ સ્લિટ શિમરી ગાઉનમાં આકર્ષક લાગી રહી છે

બેકલેસ ગાઉન

આ રેડ કલરના સેક્વિન બેકલેસ ગાઉનમાં જાહ્નવી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે

સ્લિવર લુક

અભિનેત્રીનો આ સ્લિવર ડીપ નેક ગાઉન પાર્ટી માટે પરફેક્ટ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

નોરા ફતેહીના શાનદાર દેસી લુક