નોરા ફતેહી એક શાનદાર અભિનેત્રી હોવાની સાથે મોડલ અને શાનદાર ડાન્સર પણ છે
અભિનેત્રી ઈન્ડિયનથી લઈને વેસ્ટર્ન દરેક લુકમાં શાનદાર દેખાય છે
નોરાએ ઈન્સ્ટાગ્રામ પર વ્હાઈટ રેડ બોર્ડર સાડી સ્ટ્રેપી રેડ બ્લાઉઝમાં પોતાનો ગોર્જિયસ ટ્રેડિશનલ લુક શેર કર્યો છે
અભિનેત્રી આ શિમરી ઈન્ડો વેસ્ટર્ન સાડીમાં ઘણી જ કિલર લાગી રહી છે
આ પિંક કલરના સૂટમાં નોરાનો સાદગી ભર્યો અંદાજ જોઈ શકાય છે
ઈન્ડિયન લુકમાં શાનદાર દેખાતી નોરા આ લાઈટ કલર સાડી લુકમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે