રવિનાની દીકરી રાશાની આ ખૂબસૂરત તસવીરોથી નહીં હટે નજર


By Dharmendra Thakur10, Apr 2023 06:09 PMgujaratijagran.com

બોલિવૂડ

બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી રવિના ટંડનની દીકરી રાશા થડાની ખૂબસૂરતીના મામલે પોતાની માતાને પણ ટક્કર આપે છે

રાશા થડાની

રાશા પોતાની માતાની જેમ જ ઘણી ખૂબસૂરત છે

બ્યૂટીફુલ

ડાર્ક ગ્રીન કલરના આ લહેંગામાં ઓપન હેર સ્ટાઈલ અને હાથમાં બેંગલ્સ સાથે પોઝ આપી રહેલી રાશા ઘણી બ્યૂટીફુલ લાગી રહી છે

એટ્રેક્ટિવ ઈન ટ્રેડિશનલ

બેઝ કલરના ટ્રેડિશનલ આઉટફિટમાં પોઝ આપતી રાશા ઘણી ક્યૂટ અને એટ્રેક્ટિવ લાગી રહી છે

સોશિયલ મીડિયા

18 વર્ષીય રાશા ઘણી ગુડ લુકિંગ અને સ્ટાઈલિશ છે. તેણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

અભિનય

સોર્સ પ્રમાણે રવિના ટંડનની દીકરી રાશા થડાની ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યૂ કરી શકે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

કિયારા આડવાણીના બ્લેક આઉટફિટ્સમાં ગ્લેમરસ લુક્સ