અભિનેત્રી આ બ્લેક ટ્રાન્સપરન્ટ ગાઉનમાં ક્વીન દેખાઈ રહી છે
બોલિવૂડ અભિનેત્રી કિયારા બ્લેક જંપસૂટમાં સિઝલિંગ લાગી રહી છે
કિયારા આડવાણી બ્લેક આઉટફિટ્સમાં ફેન્સના દિલોની ધડકનો વધારી રહી છે
અભિનેત્રી વેસ્ટર્ન જ નહીં પરંતુ ટ્રેડિશનલ આઉટફિટમાં પણ ગ્લેમરસ દેખાય છે
કિયારા આડવાણી આ બ્લેક લહેંગામાં ઘણી સ્ટાઈલિશ લાગી રહી છે
આ બ્લેક ક્રોપ-ટોપ અને સ્કર્ટમાં અભિનેત્રી ક્વીન લાગી રહી છે