પૂજા હેગડેના સ્ટાઈલિશ આઉટફિટ્સ તમે પણ ટ્રાય કરો
By Gujarati Jagran
10, Apr 2023 04:19 PM
gujaratijagran.com
પૂજા પોતાન ફેશન સેન્સ માટે જાણીતી છે
ડ્રેસિંગ સેન્સને મામલે કોઈપણ અભિનેત્રી પૂજાને ટક્કર આપી શકે નહીં
પૂજા ફંકી આઉટફિટમાં બહુ જ ક્યૂટ લાગી રહી છે
પૂજાએ ફોર્મલ ડ્રેસને યુનિક અંદાજમાં કેરી કર્યો છે
ઓફ શોલ્ડર ડ્રેસમાં પૂજાની મનમોહક અદાના ફેન્સ દીવાના છે
ટ્રેડિશનલમાં પણ પૂજા એટલી જ સુંદર લાગે છે
પૂજા પોતાની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં સલમાન ખાન જોડે દેખાશે
પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનના વેસ્ટર્ન સ્ટનિંગ લુક્સ
Explore More