પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનના વેસ્ટર્ન સ્ટનિંગ લુક્સ


By Gujarati Jagran10, Apr 2023 04:07 PMgujaratijagran.com

માહિરા પિન્ક શિમરી ટોપ અને સ્કર્ટમાં બહુ જ ગ્લેમરસ લાગી રહી છે

માહિરાનો આ લુક બહુ જ ટ્રેન્ડિંગમાં છે

માહિર વન શોલ્ડર ગાઉનમાં સિઝલિંગ લાગી રહી છે

માહિરા બ્લેક ફોર્મલ આઉટફિટમાં ગોર્જિયસ લાગી રહી છે

માહિરાની મનમોહક અદાના ફેન્સ દીવાના છે

માહિરા ડેનિમમાં બહુ જ સ્ટાઈલિશ દેખાઈ રહી છે

'કાંતારા' ફેમ એક્ટ્રેસનો લાજવાબ સાડી લુક્સ, તમે પણ કરી શકો છો રિક્રિએટ