રવીના ટંડને 90ના દાયકાથી અત્યાર સુધીમાં અનેક હિટ ફિલ્મો આપી છે. હવે એક્ટ્રેસ OTT પ્લેટફોર્મ પર પોતાની કિસ્મત અજમાવા જઈ રહી છે
રવીના ટંડન 90ના દાયકાની સુંદર અને લોકપ્રિય અભિનેત્રીઓ પૈકીની એક છે. 48 વર્ષની વયે પણ એક્ટ્રેસ બલાની ખૂબસુરત લાગી રહી છે
રવીના ટંડન 48 વર્ષની હોવા છતાં તેની ગ્લોઈંગ સ્કીન અને ફિટ બૉડીને જોઈને કોઈ પણ તેની ઉંમરનો અંદાજો લગાવવામાં થાપ ખાઈ શકે છે
રવીના ટંડન કાયમ હસતી જ જોવા મળે છે. એક્ટ્રેસ જમ્પશૂટ લુકમાં ખૂબ જ યંગ લાગી રહી છે
જો તમે પણ રવીના ટંડનની જેમ પાર્ટી પર્સન છો અને પાર્ટીમાં બધાથી અલગ દેખાવા માંગો છો, તો રવીનાના આ લુક્સથી આઈડિયા લઈ શકો છો
સોશિયલ મીડિયા પર રવિના ટંડન ખૂબ જ એક્ટિવ રહે છે. એક્ટ્રેસ કાયમ પોતાના ફેન સાથે કનેક્ટ રહે છે.
રવીના ટંડનની દીકરી રાશા પણ સુંદરતાની બાબતમાં કંઈ કમ નથી. આ મામલે રાશા બિલકુલ પોતાની માતા પર ગઈ છે