90ના દશકની અભિનેત્રી રવિના ટંડનની ખૂબસૂરતીના લોકો દિવાના હતા
બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનની દીકરી રાશા ખૂબસૂરતીમાં બોલિવૂડ અભિનેત્રીઓેને પણ ટક્કર આપે છે
રાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે, તે તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે
રાશાએ ગયા વર્ષે જ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલની પોતાની સ્કૂલિંગ પૂરી કરી છે
રાશાના એરપોર્ટ લુકની ફેન્સ ઘણી પ્રશંસા કરે છે
રાશાની ફેન ફોલોઈંગ ઘણી સારી છે, ઇન્સ્ટાગ્રામ પર તેના 304k ફોલોઅર્સ છે