Raveena Tandonની પુત્રી Rasha Thadaniનો કાતિલ અંદાજ, તસવીરો જોઈ કહેશો- 'તું ચીજ બડી હૈ મસ્ત-મસ્ત'
By Sanket Parekh
20, Jan 2023 04:40 PM
gujaratijagran.com
રાશાએ પિન્ક કલરની શર્ટ પહેરીને પોઝ આપતા ખૂબ જ કાતિલ લાગી રહી છે. &
આ તસવીરમાં રાશા ડાર્ક ગ્રીન બ્લાઉઝ અને બ્લેક કલરની નેટ ચુંદડીમાં રાશા ચાર્મિંગ લાગી રહી છે
રવિના ટંડનની પુત્રી બેઝ કલરના ટ્રેડિશનલ આઉટફિટમાં ગ્લેમરસ લુક આપતી જોઈ શકાય છે
બ્લૂ કલરના ક્રૉપ ટૉપ અને જીન્સમાં રાશા ખૂબ જ હૉટ અને ગોર્જિયસ લાગી રહી છે.&
આ તસવીરમાં રવિના અને રાશાને સાથે જોઈ શકાય છે. બન્ને મા-દીકરી ખૂબસુરતીમાં એકબીજાને ટક્કર આપી રહી છે
For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM
Rahu Ketu Gochar 2023: આ વર્ષે રાહુ-કેતુ કરશે રાશિ પરિવર્તન, આ 4 રાશિના જાતકોએ બચવું જરુરી
Explore More