Rahu Ketu Gochar 2023: આ વર્ષે રાહુ-કેતુ કરશે રાશિ પરિવર્તન, આ 4 રાશિના જાતકોએ બચવું જરુરી
By AkshatKumar Pandya20, Jan 2023 03:28 PMgujaratijagran.com
રાહુ અને કેતુ બંને ગ્રહો જ્યારે રાશિ પરિવર્તન કરે ત્યારે 12 રાશિ પર શુભ-અશુભ અસર થાય છે. આવો જાણીએ કે તેમના રાશિ પરિવર્તનથી કઇ રાશિના જાતકોએ સાવચેત રહેવું જરુરી બનશે.દરેક 12 રાશિના જાતકો પર થશે અસર
આ બંને ગ્રહને છાયા ગ્રહ માનવામાં આવે છે, તેઓ હંમેશા વક્ર ગતિ કરે છે. બંને ગ્રહને અશુભ ગ્રહ માનવામાં આવ્યાં છે.વક્રી ગતિએ ગોચર કરે છે
રાહુ-કેતુ વક્રી ગતિથી ગોચર કરતાં હોવાથી રાશિ પરિવર્તન કરવામાં દોઢ વર્ષનો સમય લાગે છે. આ વર્ષે 30 ઓક્ટોબરે તેઓ રાશિ બદલશે.30 ઓક્ટોબરે કરશે રાશિ પરિવર્તન
બંને ગ્રહોના રાશિ પરિવર્તનથી 4 રાશિના જાતકોને ખરાબ સમય આવવાનો છે.ચાર રાશિઓ પર થશે અશુભ અસર
રાહુ-કેતુનું ગોચર મેષ રાશિના જાતકો માટે અશુભ રહેવાનું છે. આર્થિક સમસ્યાનો સામનો કરવો પડશે. જીવનસાથી સાથે સંબંધો વણસી શકે છે.મેષ રાશિ
રાહુ-કેતુનું ગોચર વૃષભ રાશિના જાતકો માટે અશુભ રહેવાનું છે. ખોટા ખર્ચાઓ વધશે. ઘરનું બજેટ ખોરવાશે. તંગીનો સામનો કરવો પડશે.વૃષભ રાશિ
રાહુ-કેતુનું ગોચર કન્યા રાશિના જાતકો માટે દરેક ક્ષેત્રમાં સંઘર્ષ કરાવશે. વેપાર અને કાર્યસ્થળે મુશ્કેલીઓ વધી શકે છે. સંબંધો બગડી શકે છે.કન્યા રાશિ
રાહુ મહારાજ તમારી રાશિમાં ગોચર કરશે. જેથી તમારે દરેક પગલા સમજી વિચારીને ભરવા જોઇએ. દેવુ ચુકવવામાં મોડું થઇ શકે છે.મીન રાશિ
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
શું તમે પણ છો ચા પીવાના શોખીન, તો જાણો ચા પીવાની સાચી રીત અને સમય