શું તમે પણ છો ચા પીવાના શોખીન, તો જાણો ચા પીવાની સાચી રીત અને સમય


By Jagran Gujarati20, Jan 2023 03:00 PMgujaratijagran.com

સવારે ઉઠતાની સાથે ખાલી પેટે ચા ના પીવો. આવું કરવાથી પીટેમાં એસિડીટી વધી શકે છે.સવારે આ ધ્યાન રાખો

રાત્રે સૂતા પહેલાં ચા ના પીવી જોઇએ. ચા પીવાથી તમારી ઊંઘમાં સમસ્યા આવી શકે છે.&રાત્રે પણ ધ્યાન રાખો

વધુ પડતી સ્ટ્રોંગ ચા પીવાથી પેટમાં અલ્સરની સમસ્યા થઇ શકે છે.&વધારે પડતી સ્ટ્રોંગ ચા

ચા બની જાય ત્યાર બાદ તેને ગાળીને બેથી ત્રણ મિનિટ બાદ જ તેનું સેવન કરવું.તરત ના પીવો

ચા પીવાથી એસિડીટીની સમસ્યા હોય તો, ચા સાથે થોડો નાસ્તો કરવો જોઇએ.ચા સાથે નાસ્તો

જમી લીધાં પછી ચા પીવાનું ટાળવું જોઇએ. આનાથી પાચનની સમસ્યા થઇ શકે છે.જમ્યાં પછી

બે કપથી વધુ ચા અલગ-અલગ બીમારીઓનું કારણ બની શકે છેબે કપથી વધારે નહીં

ખાલી પેટે ચા પીવાથી એસિડીટી સાથે કબિજયાતની પણ પ્રોબ્લેમ વધી શકે છે.ખાલી પેટથી આ નુકસાન

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

આયુર્વેદિક જડીબુટ્ટી સમાન છે મેથીના દાણા, જેનાથી મળે છે ઘણા લાભ