રવીના ટંડનની દિકરીના શાનદાર લુક, જુઓ


By Vanraj Dabhi03, Sep 2023 12:12 PMgujaratijagran.com

જાણો

રવિના ટંડનની દિકરી રાશા થડાની ખૂબ જ સુંદર છે, એક્ટ્રેસની દીકરીના લુકનો દરેક લોકો દિવાના છે,આવો અમે તમને તેના કેટલાક લેટેસ્ટ લુક્સ પણ બતાવીએ.

ટૂંકા ડ્રેસ

રાશાએ પીળા કલરનો ડીપ નેક શોર્ટ ડ્રેસ પહેર્યો છે,એક્ટ્રેસની દીકરી આ આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

વિંટર આઉટફ્ટ

રાશાએ બ્લેક ઇનર સાથે મેચિંગ વિન્ટર કોટ અને બ્લુ જીન્સની જોડી બનાવી છે,આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

લહેંગા લુક

રાશા કાળા કલરના ડીપ નેક બ્લાઉઝ સાથે મેચિંગ પ્રિન્ટેડ સ્કર્ટ પહેર્યું છે,નેકપીસ પણ તેની સાથે જોડી પહેરવામાં આવે છે.

બોલ્ડ લુક

રાશાએ ઓરેન્જ ક્રોપ ટોપ અને બ્લુ શોર્ટ્સ પહેર્યા છે, આ લુકમાં તે બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

ઇન્ડિયન પોશાક લુક

રવીનાની દીકરીએ સફેદ કલરના કુર્તા સાથે મેચિંગ પલાઝોની જોડી બનાવી છે, આ ઇન્ડિયન લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

બ્રાઉન લહેંગા લુક

રાશાએ બ્રાઉન લકરના લહેંગા-ચોલીની જોડી પહેરી છે,તેની સાથે નેટ દુપટ્ટો રાખવામાં આવ્યો છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

હોટ ડ્રેસ લુક

રાશાએ પિંક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે,આ પ્રિન્ટેડ ડ્રેસમાં તે ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે.

વાંચતા રહો

તમે રાશા થડાનીના આ લેટેસ્ટ લુક્સ પણ અજમાવી શકો છો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

'ડ્રિમ ગર્લ' અનન્યા પાંડેના 9 લેટેસ્ટ લહેંગા લુક્સ