'ડ્રિમ ગર્લ' અનન્યા પાંડેના 9 લેટેસ્ટ લહેંગા લુક્સ


By Vanraj Dabhi03, Sep 2023 11:36 AMgujaratijagran.com

વ્હાઈટ સિક્વિન લહેંગા

સુપર વ્હાઈટ લહેંગામાં અનન્યા પાંડેનો સ્નો વ્હાઈટ લુક સ્વપ્નશીલ છે,સિક્વિન્ડ સ્વીવલેસ બ્લાઉઝ સાથેનો તેણીનો મિરર વર્ક લહેંગા અને મેચિંગ બોર્ડર સાથેનો એકદમ દુપટો ક્સાલી લાગે છે.

ફ્યુઝન લુક

અનન્યાએ ગોલ્ડન સ્ટ્રેપી બ્લાઉઝ અને એમ્બેલિશ્ડ બેલ્ટ સાથે સાટીન ફેબ્રિકનું ધાતી સ્કર્ટ પહેર્યું હતું,જે ગોલ્ડ ઝરી વર્ક દુપટ્ટા સાથેનો લુક પૂર્ણ કરે છે.

પિંક લહેંગા

અનન્યા દ્વારા આ પેસ્ટલ પિંક પ્લીટેડ લહેંગા ખૂબ જ હલકો છે અને ઉનાળાના તહેવારો માટે યોગ્ય પસંદગી છે, જે તેણે ઓફ-શોલ્ડર બ્લાઉઝ સાથે પહેર્યું છે.

ક્રીમ કલરના લહેંગા

આ ક્રીમ કલર સ્કર્ટ લુક લહેંગા સ્ટ્રેપી બ્લાઉઝ અને મેચિંગ દુપટ્ટા સાથે છે,અનન્યાનો આ લુક નવરાત્રી માટે પરફેક્ટ બની રહેશે કેરણ કે તેમાં ડાંસ કરવાનું સરળ રહેશે.

પિંક બાર્બી

બેક લેસ બ્લાઉઝ સાથેનો આ હેવી નેટ ફેબ્રિક લહેંગા ટ્રેન્ડી અને સુંદર છે, અવ્યવસ્થિત હેર લુકમાં અનન્યા સુંદર લાગી રહી છે.

મિરર વર્ક લહેંગા

અનન્યાનો આ લીલા કલરનો મિરર વર્ક લહેંગા જે તેણે બ્રેલેટ બ્લાઉઝ સાથે પહેર્યો છે, તેને નવરાત્રી માટે આ લુકને અજમાવી શકો છો.

ફ્લોરલ લહેંગા

જેમને તહેવારો કે પાર્ટી વેઅર લુક માટે લાઇટવેઇર લહેંગા ગમે છે,અનન્યાનો આ મોટો ફ્લાવર લહેંગા તેમના માટે છે.

દુલ્હન લહેંગા

વર-વધૂઓ અનન્યાના આ લહેંગા લુકની નકલ કરી શકો છો, લાલ લહેંગામાં ઝરી ઝરદોઝીના હેવી વર્ક અને પરંપરાગત બ્લાઉઝ ગાંઠો સાથે અનન્યા પાંડેના લીલા અને લાલ કલરની કાચની બંગડીઓ એક સુંદર કોમ્બો લાગે છે.

સિલ્વર સાઈન

ગ્રીન મોનોટોન લહેંગામાં અનન્યાનો લુક પાર્ટી વેર તેમજ નવરાત્રી લુક માટે પરફેટ છે.

તમારા ચહેરાની ત્વચાને ચમકદાર બનાવવા પપૈયામાંથી બનાવેલ આ 4 ફેસ પેક લગાવો