જુવાનીના સમયમાં આવા દેખાતા હતા રતન ટાટા,આ મહામાનવને જુઓ જૂની યાદોમાં


By Nileshkumar Zinzuwadiya10, Oct 2024 06:19 PMgujaratijagran.com

દાદીના ખૂબ જ નજીક હતા

રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર,1937ના રોજ થયો હતો. રતન ટાટાનું પાલન-પોષણ દાદી નવાજબાઈ ટાટાએ કર્યું હતું.

માતા-પિતા અલગ થઈ ગયા

જ્યારે તેઓ 10 વર્ષના હતા ત્યારે માતા-પિતા અલગ થઈ ગયા હતા. આ સંજોગોમાં દાદી તેમના સૌથી નજીક હતા.

શિક્ષણ

શિક્ષણની વાત કરીએ તો તેઓ મુંબઈથી શાળાકીય શિક્ષણ મેળવ્યું અને કોર્નેલ યુનિવર્સિટી તથા હાર્વર્ડ બિઝનેસ સ્કૂલથી ઉંચ્ચ શિક્ષણ મેળવ્યું

સાદગીથી ઓળખ

5 ફૂટ10 ઈંચ લાંબા રતન ટાટા કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા, પણ જીવનભર સાદગીની ઉમદા મિસાલ હતા.

કરિયર

કરિયરની વાત કરીએ તો રતન ટાટાએ વર્ષ 1961માં ટાટા ગ્રુપ સાથે કરિયરની શરૂઆત કરી. વર્ષ 1991માં ચેરમેન બન્યા અને વર્ષ 2012મં નિવૃત થયા.

Rice Dhokla: ચોખાના લોટમાંથી ખાટ્ટા ઢોકળા બનાવવાની રેસીપી