રશ્મિકા મંદાનાના સૂટ લુક્સ છે શાનદાર


By Thakur Dharmendrasinh Dilipsinh05, Jul 2023 06:15 PMgujaratijagran.com

રશ્મિકા મંદાના

રશ્મિકા મંદાનાને આજે બધા જ ઓળખે છે. અભિનેત્રી ઘણા લોકોની ક્રશ છે

ક્યૂટનેસ ઓવરલોડેડ

ક્યૂટનેસના મામલે રશ્મિકા મંદાના કોઈનાથી પણ પાછળ નથી. અભિનેત્રીની સ્માઈલ ઘણી પ્યારી છે

સાઉથ અભિનેત્રી

વર્ષ 2018માં રશ્મિકા મંદાનાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી

બોલિવૂડમાં એન્ટ્રી

વર્ષ 2022માં અભિનેત્રીએ ફિલ્મ ગુડબાયથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે

ઈન્ડો-વેસ્ટર્ન

અભિનેત્રીના આ ઈન્ડો-વેસ્ટર્ન લુકથી ઈન્સ્પિરેશન લઈ શકાય છે

સિમ્પલ લુક

રશ્મિકા મંદાના સિમ્પલ લુકમાં પણ ઘણી ખૂબસૂરત લાગે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

મોનાલિસાએ યેલો ડ્રેસમાં આકર્ષક અદાઓ બતાવી, જુઓ તસવીરો