ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી મોનાલિસાના ફેન્સ દિવાના છે
ભોજપુરીની સાથે-સાથે મોનાલિસાએ હિંદી ટીવી સિરિયલ પણ કામ કર્યું છે
મોનાલિસા યેલો ક્રોપ ટોપ અને લોઅરમાં ઘણા ક્લાસી પોઝ આપતી જોવા મળી રહી છે
મોનાલિસાએ વાળમાં ડ્રેસની સાથે મેચિંગ હેર બેન્ડ પણ લગાવ્યું છે
આ તસવીરમાં મોનાલિસા ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
મોનાલિસા આ તસવીરોમાં ઘણી આકર્ષક લાગી રહી છે