જન્નત ઝુબેરના દેસી લુક્સ છે શાનદાર


By Thakur Dharmendrasinh Dilipsinh04, Jul 2023 07:40 PMgujaratijagran.com

જન્નત ઝુબેર

જન્નત ઝુબેરે એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી, આજે તે ફેમસ સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે

સાડી લુક

આ ડાર્ક પર્પલ કલરની સાડીમાં જન્નત ઝુબેર કમાલ લાગી રહી છે

લોંગ સ્કર્ટ અને ક્રોપ ટોપ

આ ડિઝાઈનર આઉટફિટમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત લાગી રહી છે

કુર્તી અને પ્લાઝો

આ લાલ કલરના કુર્તી અને પ્લાઝોમાં જન્નત ઝુબેર ઘણી ગ્લેમરસ લાગી રહી છે

એથનિક લુક

અભિનેત્રી આ ગ્રીન કલરના એથનિક આઉટફિટમાં કહેર વર્તાવી રહી છે

ક્રીમ કલર સાડી

આ ખૂબસૂરત ક્રીમ કલરની સાડીમાં જન્નત ઝુબેર ઘણી સિઝલિંગ લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

દિશા પટણીએ રેડ આઉટફિટમાં બતાવી પોતાની આકર્ષક અદાઓ