દિશા પટણી પોતાની શાનદાર ડ્રેસિંગ સેન્સના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
દિશા પટણી પોતાની આકર્ષક ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. આ રેડ કલરની સાડીમાં અભિનેત્રી ઘણી આકર્ષક લાગી રહી છે
આકર્ષક રેડ આઉટફિટમાં દિશાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
રેડ કલરના એમ્બ્રોઇડર્ડ ઓફ શોલ્ડર ડ્રેસમાં અભિનેત્રી ખૂબસૂરત દેખાઈ રહી છે
રેડ આઉટફિટમાં દિશા ઘણી કાતિલાના લાગી રહી છે
રેડ કલરના ડીપ નેક બોડીકોન મિની ડ્રેસમાં દિશા સ્માઈલ કરતી ઘણી બ્યૂટીફુલ લાગી રહી છે