આકાંક્ષા પુરીની અદાઓ છે શાનદાર


By Thakur Dharmendrasinh Dilipsinh03, Jul 2023 02:31 PMgujaratijagran.com

આકાંક્ષા પુરી

અભિનેત્રી આકાંક્ષા પુરી હાલ બિગ બોસમાં જોવા મળી રહી છે

મુગલાઈ લુક

આ મુગલાઈ લુકમાં અભિનેત્રી કમાલ લાગી રહી છે

બ્લેક સાડી

આ બ્લેક કલરની સાડીની સાથે આકાંક્ષાએ ફુલ સ્લીવ બોલ્ડ વેલવેટ બ્લાઉઝ કેરી કર્યું છે

પર્પલ નેટ આઉટફિટ

આ પ્રકારનો આઉટફિટ નાઈટ પાર્ટી માટે ટ્રાય કરી શકાય છે

શિમરી ગાઉન

આ શિમરી ગાઉનમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત લાગી રહી છે

બ્લેક લેધર ડ્રેસ

આ બ્લેક લેધર ડ્રેસમાં અભિનેત્રીની સ્ટાઈલ દિલકશ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

કિયારા અડવાણીની ફેશન સેન્સના દિવાના છે ફેન્સ