કિયારા પોતાના દમદાર અભિનય અને ખૂબસૂરતી માટે જાણીતી છે
યેલો કલરના ડીપ નેક ક્રોપ ટોપ અને કલરફુલ સ્કર્ટમાં અભિનેત્રી પોતાના કિલર કોમ્બિનેશનથી ફેન્સને દિવાનો બનાવી રહી છે
પિંક કલરની સાડી અને વ્હાઈટ કલરના ડીપ નેક સ્લીવલેસ બ્લાઉઝમાં ડીવા ઘણી સ્લેઈંગ લાગી રહી છે
વ્હાઈટ કલરના ક્રોપ ટોપ અને બ્લેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં કિયારા સ્ટનિંગ પોઝ આપી રહી છે
અભિનેત્રી વ્હાઈટ કલરના લહેંગા, સ્લીવલેસ બ્લાઉઝ અને યેલો દુપટ્ટામાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે
વ્હાઈટ કલરના થાઈ હાઈ સ્લિટ કટ આઉટ ડ્રેસમાં કિયારા કાતિલાના અદાઓ આપતી જોવા મળી રહી છે