Rashmika Mandanna: રેડ એમ્બ્રોઇડરી લહેંગામાં રશ્મિકા મંદાનાના ખૂબસૂરત લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh17, Aug 2023 02:50 PMgujaratijagran.com

ફોટોશૂટ

રશ્મિકા મંદાનાએ પોતાના આ ફોટોશૂટથી ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે

રેડ લહેંગા

આ ફોટોશૂટમાં રશ્મિકાએ રેડ કલરનો લહેંગો કેરી કર્યો છે. જેમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે

વેડિંગ લુક

રશ્મિકાએ વેડિંગ લુક ફ્લોન્ટ કર્યો છે. આ આઉટફિટમાં અભિનેત્રી દરેકને ઈમ્પ્રેસ કરી રહી છે

ચાર્મિંગ અંદાજ

રશ્મિકા વ્હાઈટ કલરની સાડીમાં ખૂબ જ ચાર્મિંગ અંદાજમાં જોવા મળી રહી છે

ક્યૂટ

રશ્મિકા મંદાના પોતાની આ તસવીરમાં ઘણી ક્યૂટ લાગી રહી છે

નેશનલ ક્રશ

રશ્મિકા યંગસ્ટર્સની વચ્ચે ઘણી પોપ્યુલર છે, જેના કારણે અભિનેત્રી નેશનલ ક્રશના નામે પણ જાણીતી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

બર્થ ડે ગર્લ નિધિ અગ્રવાલના ઓફ શોલ્ડર ડ્રેસ