બર્થ ડે ગર્લ નિધિ અગ્રવાલના ઓફ શોલ્ડર ડ્રેસ


By Thakur Dharmendrasinh Dilipsinh17, Aug 2023 02:45 PMgujaratijagran.com

નિધિ અગ્રવાલ

સાઉથ ફિલ્મો પછી બોલિવૂડમાં પોતાની ઓળખ કાયમ કરનાર નિધિ અગ્રવાલ પોતાના લુકથી પણ ફેન્સને દીવાનો બનાવે છે

ડ્રેસિંગ સેન્સ

અભિનેત્રી નિધિ અગ્રવાલ અભિનય સિવાય ડ્રેસિંગ સેન્સ માટે ચર્ચામાં રહે છે

ઓફ શોલ્ડર ડ્રેસ

અભિનેત્રી હંમેશા અલગ-અલગ ડિઝાઈનના ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળે છે. આ પિંક ડ્રેસમાં નિધિ અગ્રવાલ બાર્બી ગર્લ લાગી રહી છે

બ્લેક લુક

બ્લેક કલરના ઓફ શોલ્ડર ટોપ અને જીન્સમાં અભિનેત્રીનો લુક કાતિલાના છે

મીની સ્કર્ટ

આ મીની સ્કર્ટ અને ટોપમાં નિધિ અગ્રવાલનો લુક ગ્લેમરસ લાગી રહ્યો છે

ફ્લોરલ પ્રિન્ટ ટોપ

મોટાભાગની છોકરીઓને ફ્લોરલ પ્રિન્ટ ટોપ સારા લાગે છે. અભિનેત્રીનો આ લુક ટ્રાય કરી શકાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

મૃણાલ ઠાકુરના બ્રાઈડલ અપ્સરા લુક