મૃણાલ ઠાકુર એક શાનદાર અભિનેત્રી હોવાની સાથે સાથે એક ફેશનિસ્ટા પણ છે
મૃણાલ ઠાકુરે પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં બ્રાઇડલ લહેંગો પહેર્યો છે
આ તસવીરમાં મૃણાલ હેવી એમ્બ્રોયડર્ડ બ્રાઈડલ લહેંગા પહેરેલી ઘણી જ ગ્લેમરસ લુક આપતી જોવા મળી રહી છે
જયપુરી એમ્બ્રોયડર્ડ લહેંગા અને વી-નેક સ્લીવલેસ બ્લાઉઝમાં મૃણાલ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે
રેડ કલરના વેલવેટ લહેંગા અને વી-નેક ફુલ સ્લીવ બ્લાઉઝમાં મૃણાલ ઘણી જ ગોર્જિયસ દેખાઈ રહી છે
હેવી એમ્બ્રોયડર્ડ લહેંગા અને ડીપ નેક બ્લાઉઝમાં મૃણાલ પોતાના આ બ્રાઈડલ લુકમાં ઘણી જ ખૂબસૂરત લાગી રહી છે