રશ્મિકા મંદાનાના શાનદાર એથનિક લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh31, Aug 2023 03:45 PMgujaratijagran.com

સાઉથ અભિનેત્રી

ભારતમાં બોલિવૂડ અભિનેત્રીઓની સાથે સાથે સાઉથ અભિનેત્રીઓની ફેન ફોલોઈંગ પણ દમદાર છે

રશ્મિકા મંદાના

રશ્મિકા મંદાના પોતાની ખૂબસૂરતી અને અભિનયને લઈને ચર્ચામાં બની રહે છે

શાનદાર અભિનેત્રી

સાઉથની ફિલ્મોમાં પોતાનો જલવો બતાવી ચૂકેલી અભિનેત્રીએ હિંદી સિનેમામાં પણ કામ કર્યું છે

સાડી લુક

આ રેડ કલરની સાડીમાં રશ્મિકા મંદાના ઘણી જ આકર્ષક લાગી રહી છે

શાનદાર લહેંગા

વેસ્ટર્ન લુક હોય કે પછી ઇન્ડિયન રશ્મિકા મંદાનાનો દરેક લુક શાનદાર હોય છે

વ્હાઈટ સૂટ

વ્હાઈટ કલરના આ સિમ્પલ સોબર સૂટમાં અભિનેત્રી ઘણી જ ખૂબસૂરત લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

54 વર્ષની વયે પણ ભાગ્યશ્રી જેવી ફિટનેસ મેળવવા ફૉલો કરો આ રૂટીન, થોડા દિવસમાં ફરક દેખાશે