સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાનાની ફેશન શાનદાર છે. અભિનેત્રી દરેક આઉટફિટમાં ખૂબસૂરત દેખાય છે
રશ્મિકાએ બ્લેક કલરની સાડીની સાથે મેચિંગ બ્લાઉઝ પેયર કરેલ છે
રશ્મિકાએ વ્હાઈટ કલરની સાડીની સાથે કંટ્રાસ્ટમાં યેલો કલરનો બ્રોડ સ્લીવ્સ બ્લાઉઝ પેયર કરેલ છે
રશ્મિકાની જેમ પ્રિન્ટેડ સાડીની સાથે કંટ્રાસ્ટ બ્લાઉઝ પેયર કરી શકાય છે
રશ્મિકાએ સિલ્વર સાડીની સાથે મેચિંગ બ્લાઉઝ પેયર કરેલ છે
રશ્મિકાએ પર્પલ સાડીની સાથે વ્હાઈટ કલરનો પ્રિન્ટેડ બ્લાઉઝ પેયર કરેલ છે