Rashi Khanna એ સાડી લુક્સમાં બધાને દિવાના બનાવ્યા


By Dharmendra Thakur19, Dec 2022 04:44 PMgujaratijagran.com

સોશિયલ મીડિયા પર અભિનેત્રી રાશિ ખન્નાએ સાડી લુકમાં તસવીરો શેર કરી છે, અભિનેત્રી સાડીમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે

રેડ કલરની સાડીમાં ગોલ્ડન વર્ક કરેલ છે જેની સાથે અભિનેત્રીએ સિલ્વર નેકલેસ પહેર્યો છે

સાડી લુકની સાથે રાશિ ખન્નાએ લાઇટ મેકઅપ કર્યો છે

રાશિ ખન્નાએ સોશિયલ મીડિયા પર સન કિસ્ડ તસવીરો શેર કરી છે

અભિનેત્રીને ટ્રેડિશનલ લુક કેરી કરવું ઘણું પસંદ છે અને વેસ્ટર્ન લુકમાં પણ તે કમાલ લાગે છે

રાશિ ખન્નાની ખૂબસૂરતીની ચર્ચાઓ બધી જગ્યાએ શુમાર છે, સોશિયલ મીડિયા પર પણ તે ઘણી એક્ટિવ રહે છે

ALL PHOTO CREDIT: INSTAGRAM/ RASHI KHANNA

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવીને ટાઇટલ જીત્યું