ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવીને ટાઇટલ જીત્યું


By Jagran Gujarati19, Dec 2022 04:27 PMgujaratijagran.com

આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને 4-2થી હરાવ્યું

મેસીનું સપનું હતું કે આર્જેન્ટિના વર્લ્ડ કપ ફાઇનલ જીતે

35 વર્ષીય મેસીનું સપનું 2022ના વર્લ્ડ કપમાં પૂરું થયું

મેચ પછી મેસીએ પરિવાર સાથે જીતની ઉજવણી કરી

મેસીની વાઈફ અને બાળકોની ખુશીની કોઈ સીમા નહોતી

આ ફોટોઝ મેસીની વાઇફે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

ALL IMAGE CREDIT: INSTAGRAM/ ANTONELAROCCUZZO

સમાચારથી સતત અપડેટ રહેવા &અહીં ક્લિક કરો.

Budhaditya Yog: ધન રાશિમાં બન્યો બુધાદિત્ય યોગ, આ રાશિઓ માટે શુભ સમય