Budhaditya Yog: ધન રાશિમાં બન્યો બુધાદિત્ય યોગ, આ રાશિઓ માટે શુભ સમય
By AkshatKumar Pandya
19, Dec 2022 03:35 PM
gujaratijagran.com
બુધાદિત્ય યોગ જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે સૂર્ય અને બુધ એક જ રાશિમાં હોય તો બુધાદિત્ય યોગનું નિર્માણ થાય છે
વૃષભ રાશિઆ યોગથી આ રાશિના જાતકોના કરિયરમાં મોટી સફળતા હાથ લાગશે. આવકમાં વૃદ્ધિ થશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના
મિથુન રાશિઆ શુભ યોગના કારણે મિથુન રાશિના જાતકોના જીવનમાં સારા સમયની શરુઆત થશે. પારિવારિકથી લઈને વૈવાહિક જીવનમાં સંબંધો સુધરશે.
તુલા રાશિતઆ શુભ યોગ તમને ધનલાભ કરાવશે. વેપારમાં નફો મળશે. કરિયરમાં પણ સફળતા મળશે.
કુંભ રાશિઆ યોગથી તમારા જીવનમાં કોઈ સારા સમાચાર તમે પ્રાપ્ત કરશો. માન-સન્માનમાં વધારો થશે. કરિયરમાં પણ સફળતા મળશે.
સમાચારોથી સતત અપડેટ રહેવા માટે અહીં ક્લિક કરો.
Mrs World Sargam Koushal: 21 વર્ષ પછી ભારત પાછો આવ્યો તાજ, સરગમે જીત્યો ખિતાબ
Explore More