Mrs World Sargam Koushal: 21 વર્ષ પછી ભારત પાછો આવ્યો તાજ, સરગમે જીત્યો ખિતાબ


By Dharmendra Thakur19, Dec 2022 12:02 PMgujaratijagran.com

સરગમ કૌશલે વર્ષ 2022નો મિસિસ વર્લ્ડ ખિતાબ પોતાના નામે કર્યો છે

21 વર્ષ પછી તાજ ભારત પાછો આવ્યો છે. આ પહેલા વર્ષ 2001માં અદિતિ ગોવિત્રિકરે આ ખિતાબ પોતાના નામે કર્યો હતો

મિસિસ વર્લ્ડ બન્યા પછી સરગમની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે

મિસિસ વર્લ્ડ સરગમ કૌશલ જમ્મુ અને કાશ્મીરની રહેવાસી છે

સરગમ કૌશલ ઘણી જ ગ્લેમરસ છે. મિસિસ વર્લ્ડ ગ્લેમરસના મામલે બોલીવુડની હસીનાઓને પણ ટક્કર આપે છે

આ સ્ટાર્સ હતા જ્યુરી પેનલનો ભાગ, વિવેક ઓબેરોય, સોહા અલી ખાન

ALL PHOTO CREDIT: INSTAGRAM

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

ડ્રેન્ડ્રફ અને ખંજવાળથી રાહત મેળવવા અપનાવો આ ટિપ્સ